પેશીસંવર્ધનની પ્રક્રિયામાં સાધનોને જંતુમુક્ત કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે?

  • A
    પારજાંબલી $(UV)$ પ્રકાશ
  • B
    એસિટિક એસિડ
  • C
    નિસ્યંદિત પાણી
  • D
    ઇન્ફ્રારેડ કિરણો

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ લુપ્તપ્રાય પ્રજાતિઓના $ex-situ$ (સ્થાન-બહાર) સંરક્ષણની આધુનિક પદ્ધતિ નથી?

સૂક્ષ્મ-પ્રવર્ધન (Micropropagation) વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

વિધાન $P$: કેલસ-સંવર્ધન માધ્યમમાં ઑક્સિન અને સાયટોકાઇનીન ઉમેરેલા હોય છે.
વિધાન $Q$: તેઓ વૃદ્ધિપ્રેરકો છે અને કોષવિભાજનની શરૂઆત કરે છે.

વનસ્પતિ ઉદ્યાનમાં નવી જાતિઓનો વિકાસ કરવા માટે કઈ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે?

નીચેના પૈકી કઈ તકનીક $in vitro$ પરિસ્થિતિમાં કરવામાં આવતી પેશી સંવર્ધનની ક્લોનિંગ પદ્ધતિ સાથે સંકળાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo