પદાર્થની પ્રક્ષિપ્ત ગતિમાં, પદાર્થ તેની મહત્તમ ઊંચાઈએ પહોંચે છે જ્યાં તેની ઝડપ તેની પ્રારંભિક ઝડપ કરતા અડધી હોય છે. તો પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (Range) અને મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $4 \sqrt{3}$
  • B
    $\frac{\sqrt{3}}{4}$
  • C
    $\frac{4}{\sqrt{3}}$
  • D
    $\frac{2}{\sqrt{3}}$

Explore More

Similar Questions

એક કણ $A$ ને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. બીજો કણ $B$ ને $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. બંને સમાન મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. $A$ ની પ્રારંભિક ગતિઊર્જા અને $B$ ની પ્રારંભિક ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

વિધાન $(A)$: જ્યારે કોઈ વાહન રસ્તા પર વળાંક લે છે,ત્યારે તે વક્ર માર્ગ પર ગતિ કરે છે. કારણ $(R)$: વક્ર માર્ગ પર,વાહનનો વેગ સમાન રહે છે.

બે પ્રક્ષિપ્ત પદાર્થોને એક જ બિંદુથી એક જ સમતલમાં એકસાથે ફેંકવામાં આવે છે. જો તેમના વેગ $v_1$ અને $v_2$ હોય અને સમક્ષિતિજ સાથેના ખૂણા અનુક્રમે $\theta_1$ અને $\theta_2$ હોય,તો નીચેના પ્રશ્નનો જવાબ આપો. જો $v_1 = v_2$ અને $\theta_1 > \theta_2$ હોય,તો ખોટું વિધાન પસંદ કરો.

બે પ્રક્ષિપ્ત પદાર્થોને એક જ બિંદુથી એક જ સમતલમાં એકસાથે ફેંકવામાં આવે છે. જો તેમના વેગ $v_1$ અને $v_2$ હોય અને સમક્ષિતિજ સાથેના ખૂણા અનુક્રમે $\theta_1$ અને $\theta_2$ હોય,અને $v_1 \sin \theta_1 = v_2 \sin \theta_2$ હોય,તો ખોટું વિધાન પસંદ કરો.

એક પદાર્થને $20\sqrt{2} \, m$ લંબાઈના ઘર્ષણરહિત ઢાળ પર $M$ બિંદુથી $u$ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો તે $45^o$ ના ખૂણે $40 \, m$ પહોળા કુવાને પાર કરે,તો $M$ બિંદુ પાસે તેનો વેગ કેટલો હોવો જોઈએ?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo