આપેલ પ્રક્રિયામાં,નીપજ $P$ શું છે?

  • A
    બેન્ઝાલ્ડિહાઈડ
  • B
    બેન્ઝોઈક એસિડ
  • C
    ફિનોલ
  • D
    $C_6H_5-C(=O)-C_6H_5$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન આલ્કાઈલ બેન્ઝીનમાંથી એરોમેટિક કાર્બોક્સિલિક એસિડની બનાવટ માટે વપરાતું નથી?

પ્રક્રિયા $R-X$ $\xrightarrow{alc. KCN} A$ $\xrightarrow{dil. HCl} B$ માં,નીપજ $B$ ..... છે.

Difficult
View Solution

ગ્રીગનાર્ડ પ્રક્રિયક $RMgBr$ $(P)$ પાણી સાથે પ્રક્રિયા કરીને વાયુ $(Q)$ બનાવે છે. $STP$ પર $1 \ g$ $(Q)$ એ $1.4 \ dm^3$ જગ્યા રોકે છે. $(P)$ ની ડ્રાય આઈસ સાથે ડ્રાય ઈથરમાં પ્રક્રિયા અને ત્યારબાદ $H_3O^{+}$ સાથેની પ્રક્રિયાથી સંયોજન $(Z)$ બને છે. $(Z)$ ના $0.1 \ mole$ નું વજન . . . . . . $g$ થશે. (નજીકનો પૂર્ણાંક)

નીચેની પ્રક્રિયામાં અંતિમ નીપજ $B$ શું હશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં સંયોજનો $A$ અને $B$ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo