પ્રક્રિયામાં
$HC \equiv CH \xrightarrow[(ii) CH_3CH_2Br]{(i) NaNH_2 / liq. NH_3} X$
$\xrightarrow[(ii) CH_3CH_2Br]{(i) NaNH_2 / liq. NH_3} Y$
$X$ અને $Y$ શું છે?

  • A
    $X = 1-$બ્યુટાઇન,$Y = 2-$હેક્સાઇન
  • B
    $X = 1-$બ્યુટાઇન,$Y = 3-$હેક્સાઇન
  • C
    $X = 2-$બ્યુટાઇન,$Y = 3-$હેક્સાઇન
  • D
    $X = 1-$બ્યુટાઇન,$Y = 2-$હેક્સાઇન

Explore More

Similar Questions

$2$-heptanone બનાવવા માટે પ્રતિક્રિયાઓનો શ્રેષ્ઠ ક્રમ કયો છે?

નીચેના હાઇડ્રોકાર્બન માટે એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ ઓળખો:

જ્યારે પ્રોપાઇનને મંદ $H_2SO_4$ અને $HgSO_4$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ મળે છે?

$2$ થી $4$ કાર્બન ધરાવતા આલ્કાઈનનું બંધારણ,અણુસૂત્ર અને નામ આપો.

સિલ્વર પાવડર અને $CHCl_3$ ના મિશ્રણને ગરમ કરતાં કયું સંયોજન મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo