$Ti$-પ્લાઝમિડમાં, નીચેનામાંથી શું દૂર કરવામાં આવે છે:

  • A
    ઓક્સિન જનીન
  • B
    વિરુલન્ટ (રોગકારક) જનીન
  • C
    સાયટોકાઈનિન જનીન
  • D
    ઓક્સિન અને સાયટોકાઈનિન જનીન

Explore More

Similar Questions

$DNA$ ના ટુકડાઓને અલગ કરવાની પદ્ધતિ . . . . . . છે.

કયો ઉત્સેચક $DNA$ ના છેડા પરથી ન્યુક્લિઓટાઈડ દૂર કરે છે?

જનીનિક ઈજનેરીમાં $Agrobacterium$ $tumefaciens$ નો ઉપયોગ શા માટે થાય છે?

$pBR322$ માં કેટલા પ્રતિજૈવિક અવરોધક જનીનો આવેલા છે?

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જનીન સ્થળાંતર માટે કયા સજીવનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo