નીચેનામાંથી કયા કોષમાં,કેથોડ અને એનોડ વચ્ચેની જગ્યા એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડના ભેજવાળા મિશ્રણથી ભરેલી હોય છે?

  • A
    મર્ક્યુરી કોષ
  • B
    લેકલાન્ચે કોષ
  • C
    નિકલ-કેડમિયમ કોષ
  • D
    ફ્યુઅલ કોષ

Explore More

Similar Questions

લેડ એક્યુમ્યુલેટરના ડિસ્ચાર્જિંગ દરમિયાન નીચેનામાંથી કયો ફેરફાર થાય છે?

$298 \ K$ તાપમાને નીચે આપેલા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરીને ગેલ્વેનિક કોષની સાંકેતિક રજૂઆત આપો અને તેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ $(E^o_{cell})$ ગણો.
$(i)$ $E^o_{Ag^{+}|Ag} = 0.80 \ V$
$(ii)$ $E^o_{Zn^{2+}|Zn} = -0.76 \ V$

$Ni-Cd$ સેલના ઉપયોગો જણાવો.

ડ્રાય સેલ (dry cell) માટે ખોટું વિધાન પસંદ કરો.

ગેલ્વેનિક કોષ એટલે શું? ડેનિયલ કોષની અર્ધ-કોષ પ્રક્રિયાઓ આપો અને રેડોક્ષ યુગ્મ (redox couple) સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo