નીચેનામાંથી શેમાં જલીયકરણ ઉર્જા (hydration energy) લેટીસ ઉર્જા (lattice energy) કરતા વધારે હોય છે?

  • A
    $MgSO_4$
  • B
    $RaSO_4$
  • C
    $BaSO_4$
  • D
    $SrSO_4$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

$0.1\, kg$ અને $0.4\, kg$ દળ ધરાવતા બે પદાર્થો અનુક્રમે $1\, m/s$ અને $0.1\, m/s$ ના વેગથી એકબીજા તરફ ગતિ કરે છે. અથડામણ પછી તેઓ એકબીજા સાથે ચોંટી જાય છે. $10\, s$ માં સંયુક્ત દળ ............... $m$ અંતર કાપશે.

લાફિંગ ગેસ (Laughing gas) ને ગરમ કરીને તૈયાર કરવામાં આવે છે:

પ્રતિવર્તી સમતાપી પ્રક્રમમાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... છે.

$\frac{1}{2 \cdot 3} + \frac{1}{4 \cdot 5} + \frac{1}{6 \cdot 7} + \frac{1}{8 \cdot 9} + \dots$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo