નીચેનામાંથી શેમાં જલીયકરણ ઉર્જા (hydration energy) લેટીસ ઉર્જા (lattice energy) કરતા વધારે હોય છે?

  • A
    $MgSO_4$
  • B
    $RaSO_4$
  • C
    $SrSO_4$
  • D
    $BaSO_4$

Explore More

Similar Questions

આયનીય કાર્બાઇડ કયું છે?

સેલેસાઇટ એ નીચેના પૈકી કોનું ખનિજ છે?

આલ્કલાઇન અર્થ ધાતુઓના સામાન્ય ગુણધર્મો અને તેમના ગુણધર્મોમાં થતા ફેરફારોની ચર્ચા કરો.

પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરી તેને નરમ બનાવવા રસાયણ $A$ નો ઉપયોગ થાય છે. $A$ સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી કોસ્ટીક સોડા બનાવે છે. જ્યારે $CO_2$ ને $A$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે તે દૂધીયું બને છે. તો $A$ નું રાસાયણિક સૂત્ર શું હશે?

જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં (slaked lime) વધુ પ્રમાણમાં $CO_{2}$ પસાર કરવામાં આવે ત્યારે ક્રમશઃ કઈ નીપજો બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo