જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં (slaked lime) વધુ પ્રમાણમાં $CO_{2}$ પસાર કરવામાં આવે ત્યારે ક્રમશઃ કઈ નીપજો બને છે?

  • A
    $Ca(HCO_{3})_{2}, CaCO_{3}$
  • B
    $CaCO_{3}, Ca(HCO_{3})_{2}$
  • C
    $CaO, Ca(HCO_{3})_{2}$
  • D
    $CaO, CaCO_{3}$

Explore More

Similar Questions

બેરિલિયમ મેળવવાની અત્યંત કાર્યક્ષમ પદ્ધતિ કઈ છે?

સમૂહ $2$ ના તત્વોના હાઇડ્રોક્સાઇડ્સ ($Mg(OH)_2$ થી $Ba(OH)_2$ સુધી) માટેના વલણો કયા વિકલ્પમાં યોગ્ય રીતે દર્શાવેલ છે તે ઓળખો:
બેઝિક સ્વભાવરાસાયણિક સ્થિરતાદ્રાવ્યતા

નીચેનામાંથી કયા સલ્ફેટ ક્ષારની પાણીમાં દ્રાવ્યતા સૌથી વધુ છે?

$CaH_2$,$BeH_2$,અને $BaH_2$ માં આયનીય લાક્ષણિકતાનો ક્રમ કયો છે?

પાણીમાં દ્રાવ્યતાનો ખોટો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo