સસ્તન પ્રાણીના મૂત્રપિંડ નલિકાના ગ્લોમેરુલસમાંથી બહાર નીકળતું રુધિર,ગ્લોમેરુલસમાં પ્રવેશતા રુધિર કરતા કઈ રીતે અલગ પડે છે?

  • A
    તેમાં પ્લાઝ્મા પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે
  • B
    તેમાં એકમ કદ દીઠ રુધિરકણિકાઓની સંખ્યા ઓછી હોય છે
  • C
    તેમાં સ્ફટિકમય પદાર્થો (crystalloids) ની સાંદ્રતા ઓછી હોય છે
  • D
    તેમાં સ્ફટિકમય પદાર્થો (crystalloids) ની સાંદ્રતા વધારે હોય છે

Explore More

Similar Questions

એક પુખ્ત માનવી સરેરાશ દરરોજ . . . . . . લિટર પેશાબનો ત્યાગ કરે છે.

બંને મૂત્રપિંડો દ્વારા પ્રતિ મિનિટ કેટલા રુધિરનું ગાળણ થાય છે?

એક સ્વસ્થ વ્યક્તિમાં $GFR$ કેટલું હોય છે?

મૂત્રપિંડના ગ્લોમેર્યુલસ દ્વારા $24$ કલાકના સમયગાળામાં ગળાયેલા પ્રવાહીનું પ્રમાણ કેટલું હોય છે?

મનુષ્યમાં પ્રતિદિવસ ........ ગાળણ ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo