કઈ અવસ્થામાં,સમજાત રંગસૂત્રોની જોડ કોષના વિષુવવૃત્તીય સમતલ પર ગોઠવાય છે?

  • A
    ભાજનાવસ્થા-$II$
  • B
    ભાજનાવસ્થા-$I$
  • C
    ભાજનોત્તરાવસ્થા-$II$
  • D
    ભાજનોત્તરાવસ્થા-$I$

Explore More

Similar Questions

અર્ધીકરણ (meiosis) માં ઉત્સેચક રિકોમ્બિનેઝ (recombinase) દ્વારા થતી ઘટના ઓળખો.

$2n = 50$ ધરાવતી વનસ્પતિમાં અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ (metaphase-$I$) દરમિયાન વિષુવવૃત્તીય તલ (equatorial plate) પર રંગસૂત્ર સમૂહોની સંખ્યા કેટલી હશે?

$A-$ અર્ધીકરણમાં,ભાજનોત્તરાવસ્થા-$I$ દરમિયાન સમજાત રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે.
$R-$ ભાજનોત્તરાવસ્થા-$I$ માં દરેક ધ્રુવ અડધી સંખ્યામાં રંગસૂત્રિકાઓ (chromatids) મેળવે છે.

વ્યતિકરણ (Crossing over) કઈ અવસ્થાએ થાય છે?

વિધાન : અર્ધીકરણ-$II$ ને સમવિભાજન અથવા હોમોટાઇપિક વિભાજન તરીકે ઓળખવામાં આવે છે.
કારણ : અર્ધીકરણ-$II$ માં કોષમાં રંગસૂત્રોની સંખ્યા સમાન રહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo