$2-$ફ્લોરોઇથેનોલના ત્રણ મુખ્ય સંરૂપણો (એટલે કે,ગ્રસ્ત (Eclipse),સામી (Anti),અને ગોશ (Gauche)) વચ્ચે સ્થિરતાનો વધતો ક્રમ કયો છે?

  • A
    ગ્રસ્ત,સામી,ગોશ
  • B
    સામી,ગોશ,ગ્રસ્ત
  • C
    ગ્રસ્ત,ગોશ,સામી
  • D
    ગોશ,ગ્રસ્ત,સામી

Explore More

Similar Questions

એક જ અણુના વિવિધ સંરૂપણોને શું કહેવામાં આવે છે?

$n$-બ્યુટેનનું સૌથી ઓછી ઉર્જા ધરાવતું કન્ફોર્મર કયું છે?

Difficult
View Solution

પ્રોપેનનું નીચે આપેલું ગ્રસ્ત (eclipsed) સ્વરૂપ $......^o$ ના ખૂણે પરિભ્રમણ કર્યા પછી પુનરાવર્તિત થાય છે.

Difficult
View Solution

$2$-ફલોરોઈથેનોલના ત્રણ મુખ્ય કન્ફોમર્સ (દા.ત. ઈકલિપ્સ,એન્ટી,ગોચ) માટે સ્થિરતાનો વધતો ક્રમ કયો છે?

આપેલ કન્ફોર્મેશનમાં,જો $C_2$ ને $C_2-C_3$ બંધની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં $120^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે,તો મળતું કન્ફોર્મેશન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo