$5$ પુરુષો અને $4$ સ્ત્રીઓને એક હારમાં એવી રીતે બેસાડવાની છે કે જેથી સ્ત્રીઓ બેકી સ્થાનો પર આવે. આવી કેટલી ગોઠવણીઓ શક્ય છે?

  • A
    $2880$
  • B
    $1440$
  • C
    $720$
  • D
    $5760$

Explore More

Similar Questions

જો ${}^n P_r = {}^{(n-1)} P_r + x \cdot {}^{(n-1)} P_{(r-1)}$,$\forall n, r \in N$ અને $r \leq n$ હોય,તો $x =$

$ALLAHABAD$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય?

$MONDAY$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને,કોઈ પણ અક્ષરનું પુનરાવર્તન ન થાય તે શરતે,એકસાથે બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા અર્થપૂર્ણ કે અર્થહીન શબ્દો બનાવી શકાય?

$'DISTRIBUTION'$ શબ્દના અક્ષરોમાંથી એક સમયે ચાર અક્ષરો લઈને બનાવી શકાતા શબ્દોની કુલ સંખ્યા (અર્થપૂર્ણ કે અર્થહીન) ............... છે.

જો $^n{P_5} = 9 \times {^{n - 1}}{P_4}$ હોય,તો $n$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo