લેક્ટોઝ એ કોનો ડાયસેકેરાઇડ છે?

  • A
    $\alpha-D$-ગ્લુકોઝ અને $\alpha-D$-ફ્રુક્ટોઝ
  • B
    $\beta-D$-ગ્લુકોઝ અને $\beta-D$-ગેલેક્ટોઝ
  • C
    $\alpha-D$-ગ્લુકોઝ અને $\beta-D$-રાઇબોઝ
  • D
    $\alpha-D$-ગ્લુકોઝ અને $\beta-D$-ગેલેક્ટોઝ

Explore More

Similar Questions

સ્ટાર્ચ અને સેલ્યુલોઝ ઘણા ...... એકમોથી બનેલાં સંયોજનો છે.

સુક્રોઝ ડેક્સ્ટ્રોરોટેટરી (દક્ષિણભ્રમણીય) છે,પરંતુ જળવિભાજન પછી મળતું મિશ્રણ લેવોરોટેટરી (વામભ્રમણીય) હોય છે. સમજાવો.

ઇન્યુલિન માટે $(C_5H_{10}O_5)_n$ સૂત્રમાં $n$ નું મૂલ્ય આશરે કેટલું હોય છે?

ગ્લુકોઝના વિશિષ્ટ પરિભ્રમણમાં થતો ફેરફાર કઈ ઘટનાને કારણે છે?

ઓસાઝોન (Osazone) નિર્માણમાં ગ્લુકોઝના માત્ર $2$ કાર્બન પરમાણુઓ જ ભાગ લે છે,તેનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo