Lathyrus odoratus એ નીચેનામાંથી કયા જનીન આંતરક્રિયાનું ઉદાહરણ છે?

  • A
    પૂરક જનીનો (Supplementary genes)
  • B
    પરિપૂરક જનીનો (Complementary genes)
  • C
    ઘાતક જનીનો (Lethal genes)
  • D
    સહ-પ્રભાવી જનીનો (Codominant genes)

Explore More

Similar Questions

એક ખેડૂતે અખરોટ જેવા કલગી (walnut combed) ધરાવતા મરઘાનું એકલ કલગી (single combed) ધરાવતા મરઘા સાથે સંકરણ કરાવ્યું અને $F_1$ પેઢીમાં બધા જ અખરોટ જેવા કલગી ધરાવતા મરઘા મેળવ્યા. પિતૃઓનું જનીન પ્રકાર શું હશે?

કોષરસીય જનીનોમાં વિકૃતિ પ્રેરવા માટે સામાન્ય રીતે વપરાતું પ્રતિજૈવિક દ્રવ્ય.....

એપિસ્ટેટિક જનીનનું ઉદાહરણ કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

$9:7$ નો ગુણોત્તર કોના પરિણામે મળે છે?

જ્યારે એક જનીનની અભિવ્યક્તિ અન્ય જનીનના કારકો દ્વારા અવરોધવામાં આવે,ત્યારે તેને..... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo