ધારો કે $A$ અને $B$ બે શૂન્યતર ઘટનાઓ છે જેથી $A \subset B$ થાય. તો,નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?

  • A
    $P(A|B) = 1$
  • B
    $P(A|B) \le P(A)$
  • C
    $P(A|B) = P(B) - P(A)$
  • D
    $P(A|B) \ge P(A)$

Explore More

Similar Questions

એક હોસ્ટેલમાં,$60 \%$ વિદ્યાર્થીઓ હિન્દી સમાચારપત્ર વાંચે છે,$40 \%$ અંગ્રેજી સમાચારપત્ર વાંચે છે અને $20 \%$ બંને હિન્દી અને અંગ્રેજી સમાચારપત્ર વાંચે છે. એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો તે અંગ્રેજી સમાચારપત્ર વાંચતી હોય,તો તે હિન્દી સમાચારપત્ર વાંચે તેની સંભાવના શોધો.

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A)=\frac{1}{2}$,$P(B)=\frac{1}{2}$ અને $P(A \mid B)=\frac{1}{4}$ હોય,તો $P(A^{\prime} \cap B^{\prime})$ ની કિંમત શોધો.

એક દંપતીને બે બાળકો છે. તેમાંથી એક છોકરો છે. તો બીજું બાળક પણ છોકરો હોવાની સંભાવના કેટલી?

એક થેલીમાં $3$ સફેદ અને $2$ લાલ દડા છે. જો પ્રથમ લીધેલ દડો પાછો મૂકવામાં ન આવે,તો બીજો દડો લાલ હોવાની સંભાવના કેટલી થાય?

Difficult
View Solution

એક સમતોલ પાસો ફેંકવામાં આવે છે. ઘટનાઓ $E=\{1,3,5\}, F=\{2,3\},$ અને $G=\{2,3,4,5\}$ ધ્યાનમાં લો. $P(E | G)$ અને $P(G | E)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo