ધારો કે $A$ ગણ પર $R$ અને $S$ બે સંબંધો છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $R$ અને $S$ પરંપરિત હોય,તો $R \cap S$ પણ પરંપરિત છે.
  • B
    $R$ અને $S$ સ્વવાચક હોય,તો $R \cap S$ પણ સ્વવાચક છે.
  • C
    $R$ અને $S$ સંમિત હોય,તો $R \cup S$ પણ સંમિત છે.
  • D
    આ તમામ.

Explore More

Similar Questions

જો $\frac{x^3}{(2 x-1)(x+2)(x-3)} = A+\frac{B}{2 x-1}+\frac{C}{x+2}+\frac{D}{x-3}$ હોય,તો $A$ ની કિંમત શોધો.

એક પ્રવેશ પરીક્ષામાં બહુવિકલ્પ પ્રશ્નો છે. દરેક પ્રશ્નના ચાર સંભવિત જવાબો છે,જેમાંથી એક સાચો છે. વિદ્યાર્થી પ્રશ્નનો જવાબ જાણે છે તેની સંભાવના $90\%$ છે. જો તેને પ્રશ્નનો સાચો જવાબ મળે,તો તેણે અનુમાન લગાવ્યું હતું તેની સંભાવના કેટલી છે?

ધારો કે $S$ એ છ બાજુઓ ( $1$ થી $6$ અંકિત) વાળા બે નિષ્પક્ષ પાસાઓને એકસાથે ફેંકવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ છે અને $k \geq 1$ માટે $E_k = \{(a, b) \in S : ab = k\}$ છે. જો $k \geq 1$ માટે $p_k = P(E_k)$ હોય, તો નીચેનામાંથી કયું સાચું છે?

એક વાન ડે ગ્રાફ જનરેટરમાં ધાતુના ગોળાકાર કવચનો ઇલેક્ટ્રોડ તરીકે ઉપયોગ થાય છે,જેનું સ્થિતિમાન $15 \times 10^6 \ V$ છે. જો આસપાસના માધ્યમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ $5 \times 10^7 \ V \ m^{-1}$ હોય,તો કવચનો વ્યાસ કેટલો હશે ($cm$ માં)?

($, cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo