ધારો કે $g$ એ એક વિકલનીય વિધેય છે જેથી $\int_0^x g(t) dt = x - \int_0^x tg(t) dt, x \geq 0$ માટે. ધારો કે $y = y(x)$ એ વિકલ સમીકરણ $\frac{dy}{dx} - y \tan x = 2(x+1) \sec x g(x), x \in [0, \frac{\pi}{2})$ નું સમાધાન કરે છે. જો $y(0) = 0$ હોય,તો $y(\frac{\pi}{3})$ ની કિંમત શોધો.

  • A
    $\frac{2 \pi}{3 \sqrt{3}}$
  • B
    $\frac{4 \pi}{3}$
  • C
    $\frac{2 \pi}{3}$
  • D
    $\frac{4 \pi}{3 \sqrt{3}}$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\frac{dx}{dy} + \frac{x}{y} = x^2$ નો વ્યાપક ઉકેલ શોધો.

જો વિકલ સમીકરણ $\sin x \frac{dy}{dx} + y \cos x = e^{2x}, x \in (0, \pi)$ નો ઉકેલ $y(x)$ એ $y\left(\frac{\pi}{2}\right) = 0$ નું સમાધાન કરતું હોય, તો $y\left(\frac{\pi}{6}\right) = $

ધારો કે $y = y(x)$ એ વિકલ સમીકરણ $\frac{dy}{dx} + y \tan x = 2x + x^2 \tan x$,$x \in \left( -\frac{\pi}{2}, \frac{\pi}{2} \right)$ નો ઉકેલ છે,જ્યાં $y(0) = 1$ છે. તો

ધારો કે $y=y(x)$ એ વિકલ સમીકરણ $e^{y} \frac{d y}{d x}-2 e^{y} \sin x+\sin x \cos ^{2} x=0$ નો ઉકેલ છે,જ્યાં $y(\frac{\pi}{2})=0$. જો $y(0)=\log _{e}(\alpha+\beta e^{-2})$ હોય,તો $4(\alpha+\beta)$ ની કિંમત $....$ છે.

વિકલ સમીકરણ $(1+y^2) dx = (\tan^{-1} y - x) dy$ નો વ્યાપક ઉકેલ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo