ધારો કે રેખા $L: \frac{x-1}{2} = \frac{y+1}{-1} = \frac{z-3}{1}$ એ સમતલ $2x+y+3z=16$ ને બિંદુ $P$ માં છેદે છે. ધારો કે બિંદુ $Q$ એ બિંદુ $R(1, -1, -3)$ માંથી રેખા $L$ પર દોરેલા લંબનો લંબપાદ છે. જો $\alpha$ એ ત્રિકોણ $PQR$ નું ક્ષેત્રફળ હોય,તો $\alpha^2$ ની કિંમત $...........$ છે.

  • A
    $180$
  • B
    $90$
  • C
    $45$
  • D
    $62$

Explore More

Similar Questions

રેખાઓ $\frac{x - 1}{2} = \frac{y + 1}{\lambda} = \frac{z}{2}$ અને $\frac{x + 1}{5} = \frac{y + 1}{2} = \frac{z}{\lambda}$ ને સમાવતા સમતલનું સમીકરણ છે

જો રેખાઓ $\frac{x - 1}{\alpha} = \frac{y + 1}{-1} = \frac{z}{1}, (\alpha \ne -1)$ અને $x + y + z + 1 = 0 = 2x - y + z + 3$ વચ્ચેનું લઘુત્તમ અંતર $\frac{1}{\sqrt{3}}$ હોય, તો $\alpha$ ની કિંમત શોધો.

બિંદુઓ $A(-1, 2, 0)$ અને $B(2, 2, -1)$ માંથી પસાર થતા અને રેખા $\frac{x - 1}{1} = \frac{2y + 1}{2} = \frac{z + 1}{-1}$ ને સમાંતર સમતલનું પ્રાચલિક સ્વરૂપમાં સદિશ સમીકરણ છે:

જો બિંદુઓ $(5, 1, a)$ અને $(3, b, 1)$ માંથી પસાર થતી રેખા સમતલને $(0, \frac{17}{2}, -\frac{13}{2})$ બિંદુ આગળ છેદે,તો $a$ અને $b$ ની કિંમત શોધો.

Difficult
View Solution

બિંદુ $(7, 14, 5)$ થી સમતલ $2x + 4y - z = 2$ પરના લંબની લંબાઈ અને લંબપાદ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo