તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ ફોટોઈલેક્ટ્રિક સપાટી પર આપાત થાય છે અને ઈલેક્ટ્રોન ગતિઊર્જા $K$ સાથે ઉત્સર્જિત થાય છે. જો $K$ ને તેની મૂળ કિંમત કરતા બમણી કરવી હોય,તો તરંગલંબાઈ બદલીને $\lambda'$ કરવી પડે જેથી :-

  • A
    $\lambda' < \lambda/2$
  • B
    $\lambda' > \lambda/2$
  • C
    $\lambda > \lambda' > \lambda/2$
  • D
    $\lambda' = \lambda/2$

Explore More

Similar Questions

જ્યારે $8 \times 10^{14} \ Hz$ આવૃત્તિનો પ્રકાશ સપાટી પર આપાત થાય છે,ત્યારે ફોટો ઈલેક્ટ્રોન $7 \times 10^5 \ m/s$ ની મહત્તમ ઝડપ સાથે ઉત્સર્જિત થાય છે. આ સપાટી માટે થ્રેસોલ્ડ આવૃત્તિ .......... છે.

Difficult
View Solution

ટંગસ્ટન અને સોડિયમ માટે વર્ક ફંક્શન અનુક્રમે $4.5 \text{ eV}$ અને $2.3 \text{ eV}$ છે. જો સોડિયમ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઇ $\lambda_0$ એ $5460 \text{ \AA}$ હોય, તો ટંગસ્ટન માટે $\lambda_0$ નું મૂલ્ય ............ $\text{ \AA}$ છે.

એક ફોટોઈલેક્ટ્રિક સેલમાં,આપાત પ્રકાશની તરંગલંબાઈ $4000 \, \mathring{A}$ થી બદલીને $3600 \, \mathring{A}$ કરવામાં આવે છે. સ્ટોપિંગ પોટેન્શિયલમાં થતો ફેરફાર ............. $V$ હશે.

જ્યારે $1 \ W/m^2$ તીવ્રતા અને $5 \times 10^{-7} \ m$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ સપાટી પર આપાત થાય છે, ત્યારે તેનું સંપૂર્ણ શોષણ થાય છે. જો $100$ ફોટોન એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરતા હોય અને સપાટીનું ક્ષેત્રફળ $1 \ cm^2$ હોય, તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો હશે?

Difficult
View Solution

$v$ આવૃત્તિ ધરાવતો પ્રકાશ $v_0$ થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી સપાટી પર આપાત થાય છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કોના સમપ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo