નીચે આપેલ આલેખ જુઓ. તે $y=p(x)$ નો આલેખ છે જ્યાં $p(x)$ એક બહુપદી છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(2) બહુપદી $p(x)$ ના શૂન્યોની સંખ્યા એ $y=p(x)$ નો આલેખ $x-$અક્ષને જેટલા બિંદુઓમાં છેદે છે તે સંખ્યા જેટલી હોય છે.
આપેલ આલેખમાં,વક્ર $x-$અક્ષને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે.
તેથી,બહુપદી $p(x)$ ના શૂન્યોની સંખ્યા $2$ છે.

Explore More

Similar Questions

$p(x) = x^2 - 9$ નો આલેખ $X$-અક્ષને .......... ભિન્ન બિંદુઓમાં છેદે છે.

$\ldots \ldots \ldots$ નો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર છે.

નીચેની આકૃતિ પરથી,$y=p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો:

બહુપદી $p(x)$ માટે $y=p(x)$ નો આલેખ નીચે આપેલ છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

બહુપદી $p(x) = ax - b$,જ્યાં $a \neq 0$ અને $a, b \in R$ હોય,તેનો આલેખ $X$-અક્ષને કયા અનન્ય બિંદુએ છેદે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo