$DNA$ ના ખંડનો લોપ અથવા ઉમેરો થવાથી શું થાય છે?

  • A
    ફ્રેમ-શિફ્ટ મ્યુટેશન
  • B
    પોઈન્ટ મ્યુટેશન
  • C
    પોલિપ્લોઈડી
  • D
    રંગસૂત્રીય અનિયમિતતા (Chromosomal aberration)

Explore More

Similar Questions

ગાયનેકોમેસ્ટિયા (Gynaecomastia) એ કોનું લક્ષણ છે?

માનવ કેર્યોટાઈપમાં જો $45$ રંગસૂત્રો હોય અને બંધારણ $XO$ પ્રકારનું હોય,તો કઈ ખામી જોવા મળે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
યાદી-$I$યાદી-$II$
$A.$ ડાઉન્સ સિન્ડ્રોમ$I.$ $11$ મો રંગસૂત્ર
$B.$ $\alpha$-થેલેસેમિયા$II.$ $X$ રંગસૂત્ર
$C.$ $\beta$-થેલેસેમિયા$III.$ $21$ મો રંગસૂત્ર
$D.$ ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ$IV.$ $16$ મો રંગસૂત્ર

નીચેનામાંથી કયો રંગસૂત્રીય વિકાર છે?

એલોસોમિક ટ્રાયસોમીની સ્થિતિ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo