હર્બિસાઇડ (તૃણનાશક) પ્રતિરોધક $GM$ પાકોના ઉત્પાદન/ઉપયોગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

  • A
    શ્રમિકોના ઉપયોગ વગર ખેતરમાંથી નીંદણ દૂર કરવું
  • B
    હર્બિસાઇડના ઉપયોગ વગર ખેતરમાંથી નીંદણ દૂર કરવું
  • C
    પર્યાવરણ-મિત્ર હર્બિસાઇડને પ્રોત્સાહન આપવું
  • D
    સ્વાસ્થ્ય સુરક્ષા માટે ખાદ્ય પદાર્થોમાં હર્બિસાઇડનો સંગ્રહ ઘટાડવો

Explore More

Similar Questions

$\left(\frac{1+i}{1-i}\right)^4+\left(\frac{1-i}{1+i}\right)^4$ ની કિંમત શોધો.

ફૂગ અને વનસ્પતિ વચ્ચેના સહજીવન (માયકોરાઈઝા) માં,ફૂગ જમીનમાંથી કયા પોષક તત્વનું શોષણ કરી વનસ્પતિને આપે છે?

ડાબેથી જમણે,$sp^2, sp^2, sp, sp$ સંકરણ શેમાં જોવા મળે છે?

દ્વિ-બહિર્ગોળ લેન્સની સપાટીઓની વક્રતા ત્રિજ્યા $10\, cm$ અને $15\, cm$ છે. તેની કેન્દ્રલંબાઈ $12\, cm$ છે. કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. બે માધ્યમો માટે ક્રાંતિકોણ $C$ છે. કિરણનું મહત્તમ શક્ય વિચલન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo