$0.1 \ mol$ મિથેનનું દળ કેટલું થાય ($g$ માં)?

  • A
    $1$
  • B
    $16$
  • C
    $1.6$
  • D
    $0.1$

Explore More

Similar Questions

કેટલા ગ્રામ $CO_2$ માં $C$ પરમાણુઓની સંખ્યા $1.3699 \times 10^{23}$ થાય?

સમાન તાપમાન અને દબાણે સમાન કદના પાત્રો $A, B$ અને $C$ માં અનુક્રમે ઓક્સિજન,નિયોન અને મિથેન વાયુઓ ભરેલા છે. તેમના વધતા દળનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

$STP$ પર $2.8 \ L$ $CO_2$ વાયુમાં ઓક્સિજનના મોલ કેટલા હોય?

$620 \ g$ સોડિયમ ઓક્સાઈડમાં મોલની સંખ્યા ..... મોલ છે.

$2 \ g$ ઓક્સિજનમાં પરમાણુઓની સંખ્યા નીચેનામાંથી કોના જેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo