કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:-
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો$(i)$ સ્લાઈમ મોલ્ડ્સ
$(B)$ રેડ ટાઈડ્સ (લાલ ભરતી)$(ii)$ ડાયેટમ્સ
$(C)$ પ્લાઝમોડિયમ$(iii)$ યુગ્લીનોઈડ્સ
$(D)$ મિક્સોટ્રોફિક પોષણ$(iv)$ ડાયનોફ્લેજેલેટ્સ

  • A
    $A-(iv), B-(ii), C-(iii), D-(i)$
  • B
    $A-(ii), B-(iv), C-(i), D-(iii)$
  • C
    $A-(ii), B-(iv), C-(iii), D-(i)$
  • D
    $A-(iii), B-(ii), C-(i), D-(iv)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી સુસંગત છે?

તેમાં બહુકોષીય,જલજ કે સ્થળજ પ્રકાશસંશ્લેષી સુકોષકેન્દ્રિય સજીવોનો સમાવેશ થાય છે.

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં,વર્ગીકરણનો મુખ્ય આધાર શું છે?

કૉલમ $I$ માં આપેલા વિવિધ પ્રકારના બીજાણુઓને કૉલમ $II$ માં આપેલા સજીવોના નામ સાથે જોડો. બંને કૉલમના મૂળાક્ષરોનું સાચું સંયોજન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$ (બીજાણુઓ) | કૉલમ $II$ (સજીવો)
$(A)$ એસ્કોસ્પોર્સ (Ascospores) | $p$ ડાયેટમ્સ
$(B)$ એન્ડોસ્પોર્સ (Endospores) | $q$ એગેરિકસ
$(C)$ ઓક્સોસ્પોર્સ (Auxospores) | $r$ બેક્ટેરિયા
$(D)$ બેસિડિયોસ્પોર્સ (Basidiospores) | $s$ યીસ્ટ
| $t$ નેફ્રોલેપિસ

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા જણાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo