સાચી જોડી (ગોત્ર-સમુદાય/વિભાગ) જોડો.

  • A
    Poales - Angiospermae
  • B
    Insecta - Mangifera
  • C
    Diptera - Chordata
  • D
    Sapindales - Triticum

Explore More

Similar Questions

નીચેનાં વિધાનો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ લક્ષણો પર આધારિત બધા જ સજીવોને જુદા જુદા વર્ગકોમાં વહેંચવાની કાર્યપદ્ધતિનું વિજ્ઞાન.
$(ii)$ નિયમોને અનુસરીને સજીવોને નામ આપવાની પદ્ધતિ.
$(iii)$ વિજ્ઞાનની એવી શાખા જેમાં વસતિથી લઈને જીવાવરણ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે.
$(iv)$ બધી જ વર્ગીકૃત કક્ષાઓ ભેગી મળીને બનતી રચના.

નીચેનામાંથી કયું વિધાન વર્ગીકરણ સાથે અસંગત છે?

$A :$ જાતિ એ આનુવંશિક રીતે બંધ તંત્ર છે.
$R :$ કારણ કે પ્રાજનનિક અલગીકરણ એ વિવિધ જાતિઓ વચ્ચેની સૌથી મહત્વપૂર્ણ સીમા બનાવે છે.

નીચેનામાંથી વર્ગક (taxon) ઓળખી બતાવો.

સાચી જોડી (પ્રજાતિ - કુળ) પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo