નીચેનાને જોડો:
કોલમ-$I$ સંકીર્ણ કોલમ-$II$ બંધારણ / ભૂમિતિ / ગુણધર્મ
$A$. $[Ni(CN)_4]^{2-}$ $I$. સમચતુષ્ફલકીય / અનુચુંબકીય
$B$. $[Ni(CO)_4]$ $II$. સમચતુષ્ફલકીય / પ્રતિચુંબકીય
$C$. $[NiCl_4]^{2-}$ $III$. સમતલીય ચોરસ / પ્રતિચુંબકીય
સાચી જોડ પસંદ કરો:

  • A
    $A$ $B$ $C$
    $II$ $I$ $III$
  • B
    $A$ $B$ $C$
    $I$ $II$ $III$
  • C
    $A$ $B$ $C$
    $III$ $II$ $I$
  • D
    $A$ $B$ $C$
    $III$ $I$ $II$

Explore More

Similar Questions

ધારો કે $\Delta_{0} > P$ છે,તો $[Ru(H_{2}O)_{6}]^{2+}$ ની ચુંબકીય ચાકમાત્રા ($BM$ માં) કેટલી હશે?

ક્રોમિયમ હેક્ઝાકાર્બોનિલ,$Cr(CO)_6$,એ અષ્ટફલકીય સંયોજન છે જેમાં કયા પ્રકારનું સંકરણ જોવા મળે છે?

નીચેનામાંથી કયા સંયોજનનો ભૌમિતિક આકાર અન્ય કરતા અલગ છે?

$STATEMENT-1$: $[Fe(H_2O)_5NO]SO_4$ પેરામેગ્નેટિક છે.
$STATEMENT-2$: $[Fe(H_2O)_5NO]SO_4$ માં $Fe$ પાસે ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે.

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo