મહત્તમ લંબાઈ (elongation) કયામાં જોવા મળે છે?

  • A
    વાહક પેશી
  • B
    તંતુ (Fibre)
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    કોષદીવાલ અને કોષરસસ્તર

Explore More

Similar Questions

વ્યાખ્યા / સમજૂતી આપો: ઇટિઓલેટેડ (Etiolated) સ્થિતિ.

પાંદડા જેવા સપાટ અંગોમાં વૃદ્ધિ માપવા માટે કયા પરિમાણનો ઉપયોગ થાય છે?

સંવર્ધન (culture) માં રહેલા કોષો માટે . . . . . . વક્ર પ્રાપ્ત થાય છે.

$0$ સમયે પ્રકાંડની લંબાઈ $20 \ cm$ છે. અંકગણિતીય વૃદ્ધિ દર $30 \ cm$ પ્રતિ દિવસ છે. $7^{th}$ દિવસના અંતે પ્રકાંડની લંબાઈ કેટલી હશે ($cm$ માં)?

ભૌમિતિક વૃદ્ધિમાં,લેગ (lag) તબક્કો શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo