ધાતુ દ્વારા ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ $1.8 \times 10^{6} \ m/s$ છે. ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વીજભાર $1.8 \times 10^{11} \ C/kg$ લો. તો વોલ્ટમાં સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હશે?

  • A
    $1$
  • B
    $3$
  • C
    $9$
  • D
    $6$

Explore More

Similar Questions

ટંગસ્ટન માટે ફોટોઇલેક્ટ્રિક થ્રેશોલ્ડ તરંગલંબાઇ $2300\; \mathring{A}$ છે. $1800\; \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ દ્વારા સપાટીમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $.............\,eV$ છે.

આપાત ફોટોનની આવૃત્તિ અને વર્ક ફંક્શન $\nu$ અને $\phi_0$ છે. જો $\nu_0$ એ થ્રેશોલ્ડ આવૃત્તિ હોય,તો ફોટોઈલેક્ટ્રોનના ઉત્સર્જન માટેની જરૂરી શરત કઈ છે?

બે સમાન ફોટોકેથોડ $n_1$ અને $n_2$ આવૃત્તિનો પ્રકાશ મેળવે છે. જો $m$ દળ ધરાવતા ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો વેગ અનુક્રમે $V_1$ અને $V_2$ હોય, તો ($h$ = પ્લાન્કનો અચળાંક)

જ્યારે $4 \times 10^{15} \,Hz$ અને $6 \times 10^{15} \,Hz$ આવૃત્તિ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણો અલગ-અલગ પ્રયોગોમાં એક જ ધાતુ પર આપાત થાય છે,ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર $1: 3$ છે. ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ ............... $\times 10^{15} Hz$ છે.

એક ધાતુનું કાર્ય વિધેય (work function) $2.51 eV$ છે. તેની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo