ધાત્વિક અને આયનીય વાહકતા કયા પરિબળો પર આધાર રાખે છે?

  • A
    પદાર્થની પ્રકૃતિ અને તાપમાન
  • B
    વિદ્યુતવિભાજ્યની સાંદ્રતા અને દ્રાવકની પ્રકૃતિ
  • C
    આયનોનું કદ અને તેમનું જલીયકરણ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

કઈ સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે મોલર વાહકતા મહત્તમ હોય છે ($M$ માં)?

$20 \ mL$ $NaCl$ ના દ્રાવણમાં $10 \ moles$ ધરાવતા વાહકતા કોષની મોલર વાહકતા $\Lambda_{m1}$ છે અને $80 \ mL$ $NaCl$ ના દ્રાવણમાં $20 \ moles$ ધરાવતા બીજા સમાન કોષની મોલર વાહકતા $\Lambda_{m2}$ છે. જો આ બંને કોષો દ્વારા દર્શાવવામાં આવતી વાહકતા $(\kappa)$ સમાન હોય,તો $\Lambda_{m2}$ અને $\Lambda_{m1}$ વચ્ચેનો સંબંધ $........$ છે.

$20 \ ^oC$ તાપમાને $0.2 \ M$ વિદ્યુતવિભાજ્ય દ્રાવણની વિશિષ્ટ વાહકતા $2.48 \times 10^{-4} \ ohm^{-1} \ cm^{-1}$ છે,તો દ્રાવણની મોલર વાહકતા ............ $ohm^{-1} \ cm^2 \ mol^{-1}$ થશે.

$298 \ K$ તાપમાને $0.02 \ M$ $AgI$ ની મોલર વાહકતા $142.3 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. તેની વાહકતા કેટલી હશે?

દ્રાવણની સાંદ્રતા અને મોલર વાહકતા $(\Lambda_m)$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo