મિથાઈલ આલ્કોહોલ $(CH_3OH)$,ઈથાઈલ આલ્કોહોલ $(C_2H_5OH)$ અને એસિટોન $(CH_3COCH_3)$ ની પ્રક્રિયા આયોડિન અને સોડિયમ હાઈડ્રોક્સાઈડના દ્રાવણ સાથે કરવામાં આવી. કયા પદાર્થો આયોડોફોર્મ કસોટી આપશે?

  • A
    માત્ર ઈથાઈલ આલ્કોહોલ
  • B
    માત્ર મિથાઈલ આલ્કોહોલ અને ઈથાઈલ આલ્કોહોલ
  • C
    માત્ર ઈથાઈલ આલ્કોહોલ અને એસિટોન
  • D
    માત્ર એસિટોન

Explore More

Similar Questions

$C_6H_5CHO$ માટે નીચેનામાંથી કયું ખોટું છે?

Fehling $B$ ના દ્રાવણમાં . . . . . . હોય છે.

જ્યારે કિટોન $Mg-Hg$ સાથે પાણીની હાજરીમાં પ્રક્રિયા કરે ત્યારે કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં સૌથી વધુ એસિડિક હાઇડ્રોજન છે?

સંયોજન $A$ $(C_3H_6O)$ નીચે મુજબની પ્રક્રિયાઓ કરીને $B$ અને $C$ બનાવે છે. $A, B$ અને $C$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo