સતત વર્ણપટમાં ગેરહાજર રેખાઓ શું દર્શાવે છે?

  • A
    અવલોકન કરતા સાધનની ખામીઓ
  • B
    પ્રકાશના સ્ત્રોતમાં કેટલાક તત્વોની ગેરહાજરી
  • C
    પ્રકાશના સ્ત્રોતમાં કેટલાક તત્વોની ગરમ વરાળની હાજરી
  • D
    પ્રકાશના સ્ત્રોતની આસપાસ કેટલાક તત્વોની ઠંડી વરાળની હાજરી

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ શ્રેણીની સીમા તરંગલંબાઇ માટે ક્વોન્ટમ નંબર જણાવો.

હાઇડ્રોજન વર્ણપટમાં,બામર શ્રેણીમાં ટૂંકી તરંગલંબાઇ $\lambda$ છે. બ્રેકેટ શ્રેણીમાં ટૂંકી તરંગલંબાઇ $........\,\lambda$ છે.

Lyman અને Balmer શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થશે?

હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ પોટેન્શિયલ $13.6 eV$ છે. જ્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલા હાઇડ્રોજન પરમાણુઓને $12.1 eV$ ઉર્જા આપીને ઉત્તેજિત કરવામાં આવે,ત્યારે બોહરના સિદ્ધાંત મુજબ હાઇડ્રોજન પરમાણુઓ દ્વારા ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

જો $917 \mathring A$ એ લાયમન શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઈ હોય,તો બામર શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઈ .......$\mathring A$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo