અચળ દબાણે પાણીની મોલર ઉષ્મા ધારિતા $(C_p)$ $75 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. જ્યારે $100 \ g$ પાણીને $1 \ kJ$ ઉષ્મા આપવામાં આવે ત્યારે તેના તાપમાનમાં થતો વધારો ($K$ માં) કેટલો હશે?

  • A
    $2.4$
  • B
    $0.24$
  • C
    $1.3$
  • D
    $0.13$

Explore More

Similar Questions

પ્રક્રિયા $2H_{(g)} \to H_{2_{(g)}}$ માટે,$\Delta H$ અને $\Delta S$ ની સંજ્ઞાઓ શું છે?

જો $y = mx + c$ એ ઉપવલય $\frac{x^2}{9} + \frac{y^2}{4} = 1$ નો સ્પર્શક હોય,તો $c$ ની કિંમત શું થાય?

$CH_4$ એ વાયુ $X$ કરતા બે ગણી ઝડપથી પ્રસરણ પામે છે. $32 \ g$ વાયુ $X$ માં હાજર અણુઓની સંખ્યા કેટલી છે? ($N$ એ એવોગેડ્રો સંખ્યા છે).

કઈ ધાતુ તેના પોતાના ઓક્સાઈડના સ્તર દ્વારા સુરક્ષિત છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo