$NaOH$ ની $HCl$ સાથેની તટસ્થીકરણની મોલર ઉષ્મા,$KOH$ ની $HNO_3$ સાથેની તટસ્થીકરણની મોલર ઉષ્માની સરખામણીમાં કેટલી હોય છે?

  • A
    ઓછી
  • B
    વધારે
  • C
    સમાન
  • D
    દબાણ પર આધાર રાખે છે

Explore More

Similar Questions

પ્રવાહીનું બાષ્પીભવન ....... દ્વારા પૂર્ણ થાય છે.

$27^{\circ} C$ તાપમાને $3$ મોલ આદર્શ વાયુનું $10 \ atm$ થી $1 \ atm$ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય ત્યારે $kJ$ માં થયેલ કાર્યની ગણતરી કરો $[R=8.314 \ J \ K^{-1} \ mol^{-1}]$

$10^{\circ} C$ પર $1 \ mol$ પાણીનું $-10^{\circ} C$ પર બરફમાં રૂપાંતર કરવા માટે કુલ એન્થાલ્પી ફેરફાર $..........$ છે. (આપેલ છે : $\Delta_{fus} H = x \ kJ / mol$,$C_{p}[H_2O_{(l)}] = y \ J \ mol^{-1} \ K^{-1}$,$C_{p}[H_2O_{(s)}] = z \ J \ mol^{-1} \ K^{-1}$)

$0.3 \ g$ ઇથેનનું $27^{\circ} C$ તાપમાને બોમ્બ કેલરીમીટરમાં દહન કરવામાં આવે છે. કેલરીમીટર સિસ્ટમનું તાપમાન (પાણી સહિત) $0.5^{\circ} C$ વધે છે. અચળ દબાણે ઇથેનના દહન દરમિયાન મુક્ત થતી ઉષ્મા $....... kJ \ mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: કેલરીમીટર સિસ્ટમની ઉષ્માધારિતા $20 \ kJ \ K^{-1}$,$R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$. આદર્શ વાયુ વર્તણૂક ધારો. $C$ અને $H$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $12$ અને $1 \ g \ mol^{-1}$ છે]

પ્રક્રિયાઓ માટે,$C + O_2 \to CO_2; \Delta H = -393 \ J$
$2Zn + O_2 \to 2ZnO; \Delta H = -412 \ J$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo