એક લંબચોરસ પ્લેટની $P$ માંથી પસાર થતી અને પ્લેટને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તો પ્લેટના સમતલને લંબ અને $P$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ત્રિકોણાકાર ભાગ $PQR$ ની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

  • A
    $P$ ને અનુલક્ષીને $= I/2$
  • B
    $R$ ને અનુલક્ષીને $= I/2$
  • C
    $P$ ને અનુલક્ષીને $> I/2$
  • D
    $R$ ને અનુલક્ષીને $> I/2$

Explore More

Similar Questions

નીચેની સમસ્યાઓમાં,નળાકાર પર લાગતા ઘર્ષણ બળની સાચી દિશા દર્શાવો,જેને ખરબચડી સપાટી પર અચળ બળ $F$ દ્વારા ખેંચવામાં આવે છે. એક નળાકારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના દ્રવ્યમાન કેન્દ્રની ઉપરના બિંદુએ લાગતા બળ $F$ દ્વારા આડું ખેંચવામાં આવે છે. ઘર્ષણ બળ નીચેનામાંથી કઈ આકૃતિ દ્વારા આપી શકાય?

$m$ દળ અને $l$ લંબાઈનો એક સમાન સળિયો $AB$ લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. સળિયાના છેડા $B$ પર સમક્ષિતિજ દિશામાં સળિયાને લંબ રૂપે $J$ જેટલો આઘાત (impulse) લગાડવામાં આવે છે. $t = \frac{\pi m l}{12 J}$ સમય પછી સળિયાના કેન્દ્રથી $A$ તરફ $\frac{l}{6}$ અંતરે રહેલા કણ $P$ ની ઝડપ શોધો.

$m$ દળ ધરાવતા ત્રણ કણો એક સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ પર સ્થિત છે. તેઓ ત્રિકોણની મધ્યગાઓ પર સમાન ઝડપ $v$ થી ગતિ કરવાનું શરૂ કરે છે અને તેના મધ્યકેન્દ્ર $G$ પર અથડાય છે. જો અથડામણ પછી,$A$ સ્થિર થઈ જાય અને $B$ એ તેના માર્ગ $GB$ પર પાછો ફરે,તો $C$

Difficult
View Solution

$M$ દળ ધરાવતા બે સમાન પદાર્થોને $L$ લંબાઈના દળરહિત સળિયા વડે જોડવામાં આવ્યા છે. હવે એક પદાર્થ પર $J = MV$ જેટલો આઘાત (impulse) સળિયાની લંબાઈ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતી દિશામાં આપવામાં આવે છે. આઘાત આપ્યા પછી તરત જ સળિયાનો કોણીય વેગ કેટલો હશે?

Difficult
View Solution

એક ખરબચડી આડી સપાટી પર મૂકવામાં આવેલી સમાન વર્તુળાકાર ડિસ્ક પાસે શરૂઆતમાં $v_0$ વેગ અને $\omega_0$ કોણીય વેગ છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. ગતિની દિશામાં થોડું અંતર કાપ્યા પછી ડિસ્ક સ્થિર થઈ જાય છે. તો $\frac{v_0}{r\omega_0}$ નું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo