$X$ અને $Y$ વચ્ચે આપેલ પરિપથનો કુલ અવરોધ ............... $\Omega$ છે.

  • A
    $\frac{5}{3}$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

સમાન લંબાઈ અને સમાન આડછેદ ધરાવતા બાર તારને ઘનના સ્વરૂપમાં જોડવામાં આવ્યા છે. જો દરેક તારનો અવરોધ $R$ હોય,તો બે વિકર્ણ છેડાઓ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થશે?

આપેલ સર્કિટમાં $24\,\Omega$ ના અવરોધ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો. ($,V$ માં)

$6 \Omega$ અને $12 \Omega$ ના અવરોધો સમાંતર જોડાણમાં છે. આ સંયોજનને $10 \text{ V}$ ની બેટરી અને $6 \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $12 \Omega$ ના અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($\text{ V}$ માં)?

બે વાહકોનો $0\,^{\circ}C$ તાપમાને અવરોધ સમાન છે,પરંતુ તેમના અવરોધના તાપમાન ગુણાંક $\alpha_1$ અને $\alpha_2$ છે. તેમના શ્રેણી જોડાણનો તાપમાન ગુણાંક કેટલો થશે?

$3\,\Omega$ અવરોધ ધરાવતા ધાતુના તારને ખેંચીને તેની મૂળ લંબાઈ કરતા બમણી લંબાઈનો સમાન તાર બનાવવામાં આવે છે. આ નવા તારને વાળીને તેના છેડાઓને જોડીને એક વર્તુળ બનાવવામાં આવે છે. જો આ વર્તુળ પરના બે બિંદુઓ કેન્દ્ર પર $60^o$ નો ખૂણો બનાવતા હોય,તો આ બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo