જો કોઈ વ્યક્તિ ઊંચાઈવાળા સ્થળે રહે તો તેના શરીરમાં $RBC$ ની સંખ્યા વધે છે,કારણ કે:

  • A
    ત્યાં વધુ ઓક્સિજન હોય છે
  • B
    ત્યાં ઓક્સિજન ઓછો હોય છે
  • C
    હવામાં કોઈ જંતુઓ હોતા નથી
  • D
    શરીરને ગરમ રાખવા માટે વધુ ગરમીની જરૂર હોય છે

Explore More

Similar Questions

ઉચ્છવાસની હવામાં ${O_2}$ નું પ્રમાણ આશરે કેટલું હોય છે?

પ્રસરણ પટલ (Diffusion membrane) શેનું બનેલું છે?

વાયુકોટરોની હવામાં $CO_2$ નું આંશિક દબાણ કેટલું હોય છે?

વાતાવરણની હવા અને વાયુકોષ્ઠોની સરખામણીમાં $pO_{2}$ અને $pCO_{2}$ નું પ્રમાણ શું હશે?

શરીરમાં વાયુઓની આપ-લે કઈ ક્રિયા દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo