$SCl_2$,$O_3$,$ClF_3$ અને $SF_6$ ના મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $0, 1, 2$ અને $2$
  • B
    $2, 1, 2$ અને $0$
  • C
    $1, 2, 2$ અને $0$
  • D
    $2, 1, 3$ અને $0$

Explore More

Similar Questions

$PF_5$ માં પાંચ $P-F$ બંધ લંબાઈ સમાન છે જ્યારે $PCl_5$ માં $P-Cl$ બંધ લંબાઈ સમાન નથી કારણ કે

મિથેન $(CH_4)$ ના ફ્રેમવર્ક મોડેલ,બોલ અને સ્ટીક મોડેલ અને સ્પેસ ફિલિંગ મોડેલની આકૃતિ દોરો.

નીચેની ત્રિ-પરમાણ્વીય સ્પીસીઝમાં બંધકોણના વધતા ક્રમનો સાચો વિકલ્પ કયો છે?

List-$I$ માં આપેલા અણુઓને List-$II$ માં તેમના સંબંધિત આકારો સાથે જોડો.
List-$I$ (અણુ)List-$II$ (આકાર)
$A. SF_4$$I. T\text{-આકાર}$
$B. ClF_3$$II. \text{સમચોરસ સમતલીય}$
$C. BrF_5$$III. \text{સી-સો (See-saw)}$
$D. XeF_4$$IV. \text{સમચોરસ પિરામિડલ}$

પિરામિડલ આકાર ધરાવતી સ્પીસીઝ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo