નીચેની ત્રિ-પરમાણ્વીય સ્પીસીઝમાં બંધકોણના વધતા ક્રમનો સાચો વિકલ્પ કયો છે?

  • A
    $NO_2^+ < NO_2 < NO_2^-$
  • B
    $NO_2^+ < NO_2^- < NO_2$
  • C
    $NO_2^- < NO_2^+ < NO_2$
  • D
    $NO_2^- < NO_2 < NO_2^+$

Explore More

Similar Questions

નીચેના સંયોજનોના બંધકોણનો સાચો ક્રમ કયો છે?

કેન્દ્રીય પરમાણુની સંયોજકતા કક્ષામાં સૌથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) ધરાવતો અણુ ઓળખો.

$BrF_{3}$ અણુમાં મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને તેનો આકાર અનુક્રમે ..... છે.

$PF_5$ અણુનું બંધારણ કેવું છે?

$OF_2$ અણુમાં,હાજર રહેલી બંધકારક ઇલેક્ટ્રોન જોડ અને અબંધકારક ઇલેક્ટ્રોન જોડની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo