વન્યજીવોની સંખ્યા સતત ઘટી રહી છે. આ માટેનું મુખ્ય કારણ શું છે?

  • A
    શિકાર (Predation)
  • B
    જંગલોનો વિનાશ
  • C
    નિવાસસ્થાનનો નાશ
  • D
    શિકાર (Hunting)

Explore More

Similar Questions

'ધી એવિલ કવાર્ટેટ' (The Evil Quartet) એટલે $..............$

વિદેશી પ્રજાતિ $Eichhornia \text{ } crassipes$:

સાચું વિધાન પસંદ કરો.

વિધાન: ભારત જેવા વિકાસશીલ દેશોમાંથી ઉષ્ણકટિબંધીય વર્ષાવનો ઝડપથી નાશ પામી રહ્યા છે.
કારણ: આ જંગલોનું કોઈ મૂલ્ય નથી કારણ કે તે જૈવવિવિધતામાં ગરીબ છે.

નીચેનામાંથી કયું ભયજનક શ્રેણીમાં મુકાયેલું પ્રાણી વિશ્વના સૌથી શ્રેષ્ઠ,હલકા,ગરમ અને ખૂબ જ કિંમતી ઊન,જેને શાહતુષ કહેવાય છે,તેનો સ્ત્રોત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo