નીચેનામાંથી કયું ભયજનક શ્રેણીમાં મુકાયેલું પ્રાણી વિશ્વના સૌથી શ્રેષ્ઠ,હલકા,ગરમ અને ખૂબ જ કિંમતી ઊન,જેને શાહતુષ કહેવાય છે,તેનો સ્ત્રોત છે?

  • A
    નીલગાય
  • B
    ચીતલ
  • C
    કાશ્મીરી બકરી
  • D
    ચીરૂ

Explore More

Similar Questions

એક પ્રજાતિ જે સુશોભન માટે દાખલ કરવામાં આવી હતી પરંતુ ભારતમાં એક મુશ્કેલીરૂપ નીંદણ બની ગઈ છે:

નિવાસસ્થાનનો નાશ અને વિખંડન,અતિ-શોષણ,વિદેશી જાતિઓનું આક્રમણ અને સહ-વિલુપ્તી એ શેના કારણો છે?

નીચેનામાંથી શું વન્યજીવોના લુપ્ત થવા માટે જવાબદાર છે?

$Eichhornia$ $crassipes$ એ એક

વાઘનો શિકાર એ આજના વિશ્વમાં એક ગંભીર સમસ્યા છે. વાઘ જે નિવસનતંત્રનો અભિન્ન ભાગ છે,તેના કાર્ય પર આ પ્રવૃત્તિની શું અસર પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo