ઓફસેટ એ એક પ્રકારનું પ્રકાંડ છે જે શેમાં જોવા મળે છે?

  • A
    પિસ્ટિયા
  • B
    કોલોકેસિયા
  • C
    ઓક્ઝાલિસ
  • D
    બટાટા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા જૂથના સભ્યો વિશેષ અલિંગી પ્રજનન રચનાઓ દ્વારા પ્રજનન કરે છે?

પાર્થિનોજેનેસિસ (Parthenogenesis) એ શેના માટેનો શબ્દ છે?

વિધાન : ઘણી વનસ્પતિઓમાં બીજ હોવા છતાં પણ વાનસ્પતિક પ્રજનન દ્વારા પ્રજનન થાય છે.
કારણ : બટાટા કંદ દ્વારા અને સફરજન કલમ (cutting) દ્વારા વગેરે રીતે પ્રજનન કરે છે.

એક બેક્ટેરિયાને વાનસ્પતિક પ્રજનન દ્વારા $1024$ કોષો ઉત્પન્ન કરવા માટે કેટલી પેઢીઓની જરૂર પડે છે?

પ્રજીવ $(Protozoa)$ સમુદાયમાં પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન શું જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo