એક કાચની પ્લેટ પર પ્રકાશનું તરંગ $60^o$ ના ખૂણે આપાત થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત તરંગો એકબીજાને લંબ હોય,તો પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $\frac{\sqrt{3}}{2}$
  • B
    $\sqrt{3}$
  • C
    $\frac{3}{2}$
  • D
    $\frac{1}{\sqrt{3}}$

Explore More

Similar Questions

જો $n_{21} > 1$ હોય,તો આપાતકોણ અને વક્રીભવનકોણ વચ્ચેનો સંબંધ લખો.

$\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે. આપાતકોણ એ વક્રીભૂતકોણ કરતાં બમણો છે. તો આપાતકોણ કેટલો હશે?

Difficult
View Solution

હવામાં લાલ પ્રકાશ અને વાદળી પ્રકાશના વક્રીભવનાંકનો ગુણોત્તર કેટલો હોય છે?

હવામાં લાલ રંગની તરંગલંબાઈ $760 \,nm$ છે. જ્યારે પ્રકાશ $n = \frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાંથી પસાર થાય છે,ત્યારે તેની તરંગલંબાઈ $570 \,nm$ થઈ જાય છે. (હવામાં પીળા રંગની તરંગલંબાઈ $570 \,nm$ છે). તો પાણીમાં લાલ પ્રકાશનો રંગ કયો હશે?

પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન સમજાવતી આકૃતિ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo