બિંદુઓ $O(0,0), A(3,0), B(3,4)$ અને $C(0,4)$ ને આલેખપત્ર પર દર્શાવીને $OA, AB, BC$ અને $CO$ ને જોડતા કઈ આકૃતિ મળે છે?

  • A
    ચોરસ
  • B
    લંબચોરસ
  • C
    સમલંબ ચતુષ્કોણ
  • D
    સમબાજુ ચતુષ્કોણ

Explore More

Similar Questions

બિંદુ $P(-6, 2)$ ને આલેખપત્ર પર દર્શાવો અને તેમાંથી $x$-અક્ષ અને $y$-અક્ષ પર અનુક્રમે લંબ $PM$ અને $PN$ દોરો. બિંદુઓ $M$ અને $N$ ના યામ લખો.

જો $P(-1, 1)$,$Q(3, -4)$,$R(1, -1)$,$S(-2, -3)$ અને $T(-4, 4)$ ને આલેખપત્ર પર દર્શાવવામાં આવે,તો ચોથા ચરણમાં આવેલા બિંદુઓ કયા છે?

નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે?
$(-3, 5), (4, -1), (2, 0), (2, 2), (-3, -6)$

નીચે આપેલ સંખ્યાઓની ક્રમયુક્ત જોડીઓ $(x, y)$ ને કાર્તેઝિયન સમતલમાં બિંદુઓ તરીકે દર્શાવો. અક્ષો પર $1\,cm = 1$ એકમનું માપ લો.
$x$ $-3$ $0$ $-1$ $4$ $2$
$y$ $7$ $-3.5$ $-3$ $4$ $-3$

બિંદુઓ $P(0,3), Q(1,0), R(0,-1), S(-5,0), T(1,2)$ પૈકી કયા બિંદુઓ $x$-અક્ષ પર આવેલા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo