$1$ મોલ $P_4$ એ $8$ મોલ $SOCl_2$ સાથે પ્રક્રિયા કરીને $4$ મોલ $A$,$x$ મોલ $SO_2$ અને $2$ મોલ $B$ આપે છે. $A$,$B$ અને $x$ અનુક્રમે શું છે?

  • A
    $PCl_3$,$S_2Cl_2$ અને $4$
  • B
    $POCl_3$,$S_2Cl_2$ અને $4$
  • C
    $PCl_3$,$S_2Cl_2$ અને $2$
  • D
    $POCl_3$,$S_2Cl_2$ અને $2$

Explore More

Similar Questions

$38.1 \ g$ આયોડિન અને $28.4 \ g$ ક્લોરિનની પ્રક્રિયાથી $ICl$ અને $ICl_3$ નું મિશ્રણ મળે છે,તો પ્રક્રિયા પછી કુલ મોલની સંખ્યા કેટલી હશે?

$0.5 \ mol$ $H_2SO_4$ ને $0.2 \ mol$ $Ca(OH)_2$ સાથે મિશ્ર કરવામાં આવે છે. તો બનતા $CaSO_4$ ના મોલની મહત્તમ સંખ્યા કેટલી થાય?

હેબર પ્રક્રિયામાં $30 \ L$ ડાયહાઇડ્રોજન અને $30 \ L$ ડાયનાઇટ્રોજન પ્રક્રિયા માટે લેવામાં આવ્યા હતા,જેણે અપેક્ષિત નીપજના માત્ર $50\%$ જ આપ્યા હતા. અંતે વાયુમય મિશ્રણનું બંધારણ શું હશે?

કેલ્શિયમ કાર્બોનેટ જલીય $HCl$ સાથે પ્રક્રિયા કરીને નીચે મુજબ $CaCl_2$ અને $CO_2$ આપે છે: $CaCO_{3(s)} + 2HCl_{(aq)} \to CaCl_{2(aq)} + CO_{2(g)} + H_2O_{(l)}$
જ્યારે $250 \ mL$ $0.76 \ M$ $HCl$ એ $1000 \ g$ $CaCO_3$ સાથે પ્રક્રિયા કરે ત્યારે $CaCl_2$ નું કેટલું દળ બનશે? સીમિત પ્રક્રિયકનું નામ આપો. પ્રક્રિયામાં બનેલા $CaCl_2$ ના મોલની સંખ્યા ગણો.

Difficult
View Solution

$1 \ mol$ કેલ્શિયમ ફોસ્ફાઇડની વધુ પડતા પાણી સાથેની પ્રક્રિયાથી ....... મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo