અળસિયા $(Pheretima)$ માં એક ખૂબ જ ખાસ લક્ષણ એ છે કે

  • A
    ઈંડાનું ફલન શરીરની અંદર થાય છે
  • B
    ટાયફલોસોલ આંતરડામાં પાચિત ખોરાકના શોષણ માટે અસરકારક સપાટીમાં ઘણો વધારો કરે છે
  • C
    ત્વચામાં ખૂંપેલા $S$-આકારના વજ્રકેશ દુશ્મનો સામે રક્ષણાત્મક શસ્ત્રો તરીકે વપરાય છે
  • D
    તેમાં લાંબુ પૃષ્ઠ નલિકાકાર હૃદય હોય છે.

Explore More

Similar Questions

અળસિયામાં,મુખ કયા ભાગ પર આવેલું હોય છે?

અળસિયામાં ઉત્સર્ગિકાઓના પ્રકારોને લગતી નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. વિટપીય ઉત્સર્ગિકાઓ $I$. $15$ મા ખંડથી છેલ્લા ખંડ સુધી
$Q$. ત્વચીય ઉત્સર્ગિકાઓ $II$. $4$ થા,$5$ મા અને $6$ ઠ્ઠા ખંડમાં
$R$. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ $III$. $3$ જા ખંડથી છેલ્લા ખંડ સુધી

$Pheretima$ માં દેહકોષ્ઠીય પ્રવાહીમાં શું હોય છે?

વ્યાખ્યા / સમજૂતી:
$(i)$ બાહ્યવૃક્કીય (Exonephric)
$(ii)$ અંતઃવૃક્કીય (Enteronephric)

અળસિયાના કયા ખંડોમાં ગુહીયપટલ (septa) ગેરહાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo