$Petromyzon$ એ કોની વચ્ચેની જોડતી કડી છે?

  • A
    Balanoglossus અને Amphioxus
  • B
    Amphioxus અને Cyclostomata
  • C
    Cyclostomata અને Pisces
  • D
    Pisces અને ઉભયજીવીઓ

Explore More

Similar Questions

સાયક્લોસ્ટોમ્સ (Cyclostomes) ના સંદર્ભમાં ખોટા વિધાનો પસંદ કરો:
$(a)$ તેઓમાં ભીંગડા અને યુગ્મિત મીનપક્ષોનો અભાવ હોય છે.
$(b)$ તેઓનું મુખ ગોળાકાર અને જડબાંયુક્ત હોય છે.
$(c)$ તેઓમાં $6-15$ જોડ ઝાલર હોય છે.
$(d)$ તેઓ પ્રજનન માટે ઊંડા સમુદ્રમાં સ્થળાંતર કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

કયું પ્રાણી અગ્ર-વક્ષ બાજુએ ગોળાકાર અને ચૂષક પ્રકારનું મુખ ધરાવે છે?

કયો વર્ગ ચતુષ્પાદ $(Tetrapoda)$ ઉપરીવર્ગમાં સમાવિષ્ટ નથી?

આ વર્ગનાં પ્રાણીઓ દરિયાઈ છે,પરંતુ પ્રજનન (spawning) માટે મીઠા પાણીમાં સ્થળાંતર કરે છે.

$Petromyzon$ (લેમ્પ્રી) ના ડિંભને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo