ભૌતિક રીતે,આત્મ-પ્રેરકત્વ (self-inductance) એ કોની ભૂમિકા ભજવે છે?

  • A
    જડત્વ
  • B
    ગતિ ઉર્જા
  • C
    સ્થિતિ ઉર્જા
  • D
    વેગ

Explore More

Similar Questions

$2.0 \, H$ ના આત્મ-પ્રેરકત્વ (self-inductance) ધરાવતા કોઈલમાંથી વહેતો પ્રવાહ $I = 2 \sin(t^2) \, A$ મુજબ વધે છે. જ્યારે પ્રવાહ $0$ થી $2 \, A$ બદલાય ત્યારે વપરાતી ઉર્જા ...... $J$ છે.

આકૃતિમાં દર્શાવેલ a.c. પરિપથના ભાગમાં,અવરોધ $R=0.2 \ \Omega$ છે. કોઈ ચોક્કસ ક્ષણે $(V_{A}-V_{B})=0.5 \ V$,$I=0.5 \ A$ અને $\frac{dI}{dt}=8 \ A/s$ છે. તો કોઈલનું ઇન્ડક્ટન્સ કેટલું હશે ($H$ માં)?

સોલેનોઇડમાં કુલ આંટાની સંખ્યા અને આડછેદનું ક્ષેત્રફળ નિશ્ચિત છે. જોકે,તેની લંબાઈ $L$ ને આંટાઓ વચ્ચેનું અંતર બદલીને બદલવામાં આવે છે. સોલેનોઇડનું ઇન્ડક્ટન્સ કોના પ્રમાણમાં હશે?

જ્યારે કોઈલ (ગૂંચળા) માં પ્રવાહ $3 \times 10^{-2} \; s$ માં $8 \; A$ થી બદલાઈને $2 \; A$ થાય છે,ત્યારે કોઈલમાં ઉદ્ભવતું $e.m.f.$ $2 \; V$ છે. કોઈલનું આત્મ-પ્રેરકત્વ ($mH$ માં) કેટલું હશે?

$L=40\; mH$ ના આત્મ-પ્રેરકત્વમાં પ્રવાહને $4\; ms$ માં $1\; A$ થી વધારીને $11\; A$ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ઇન્ડક્ટરમાં ઉત્પન્ન થતું $e.m.f.$ ..... $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo