બિંદુઓ $A$ અને $B$ એ $2 \ cm$ લાંબા ગજિયા ચુંબકની અક્ષ પર તેના નજીકના ધ્રુવથી અનુક્રમે $x$ અને $2x \ cm$ અંતરે આવેલા છે. $A$ અને $B$ આગળ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $4 : 1$ ચોક્કસ
  • B
    $4 : 1$ આશરે
  • C
    $8 : 1$ ચોક્કસ
  • D
    $8 : 1$ આશરે

Explore More

Similar Questions

$ 6 \times 10^{-2} \text{ A m}^2 $ ની ચુંબકીય મોમેન્ટ અને $ 12 \times 10^{-6} \text{ kg m}^2 $ ની જડત્વની ચાકમાત્રા ધરાવતો ચુંબકીય ડાયપોલ $ 2 \times 10^{-2} \text{ T} $ ના ચુંબકીય ક્ષેત્રમાં દોલનો કરે છે. ડાયપોલને $ 20 $ દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય શોધો (ધારો કે $ \pi \simeq 3 $)। ($\text{ s}$ માં)

ચુંબકીય ડાયપોલના કેન્દ્રથી $20 \ cm$ અંતરે તેની અક્ષ પર આવેલા બિંદુએ ચુંબકીય પોટેન્શિયલ $1.5 \times 10^{-5} \ T \cdot m$ છે. ડાયપોલની ચુંબકીય મોમેન્ટ . . . . . . $A \cdot m^2$ છે. (આપેલ છે: $\frac{\mu_0}{4 \pi} = 10^{-7} \ T \cdot m \cdot A^{-1}$)

$6 \times 10^{-2} \text{ A m}^2$ ની ચુંબકીય મોમેન્ટ અને $9.6 \times 10^{-5} \text{ kg m}^2$ ની જડત્વની ચાકમાત્રા ધરાવતી ચુંબકીય સોય $0.01 \text{ T}$ ના ચુંબકીય ક્ષેત્રમાં સરળ આવર્ત ગતિ કરે છે। $10$ દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય શોધો ($\pi = 3.14$ લો): ($\text{ s}$ માં)

$M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા ચુંબકને $H$ ચુંબકીય ક્ષેત્રમાં $360^{\circ}$ જેટલું ફેરવવામાં આવે,તો થયેલું કાર્ય કેટલું હશે?

ચુંબકીય મોમેન્ટ $\overrightarrow{M}$ ધરાવતા ગજિયા ચુંબકને $\overrightarrow{B}$ પ્રેરણ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તેના પર લાગતું ટોર્ક કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo