નીચેની શ્રેણીમાં ઉત્પન્ન થતું પોલિમર $(Q)$ કયું છે:
સાયક્લોહેક્ઝેનોન $\xrightarrow[{(ii)\,\,{H_2}SO_4\,,\,\Delta }]{{(i)\,\,NH_2 - OH}}\,P\,$ $\xrightarrow[{533\, - \,543\,\,K}]{{{H_2}O}}Q$

  • A
    નાયલોન $-6,6$
  • B
    નાયલોન $-4,6$
  • C
    નાયલોન $-6$
  • D
    ટેરિલીન

Explore More

Similar Questions

હાઈ ડેન્સિટી પોલિથીન (high density polythene) ના ઉત્પાદનમાં વપરાતા ઉદ્દીપકને ઓળખો.

પોલિથીન એ કયા મોનોમરના પોલિમરાઈઝેશન દ્વારા મેળવવામાં આવતી રેઝિન છે?

ક્લોરોપ્રીનનું રાસાયણિક નામ શું છે?

નીચેનામાંથી કયો પોલીમર એડિશન (યોગશીલ) પોલીમરાઈઝેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે?

buna-$S$ રબરના મોનોમર્સ કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo